1. વર્તમાનમાં ગુજરાતના કેટલા જિલ્લા દરિયા કિનારો ધરાવે છે.
Ans. 15
2. મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ બન્નેની સરહદ ગુજરાતનો કયો જિલ્લો ધરાવે છે?
Ans. છોટા ઉદેપુર
3. કયા જિલ્લાનો ભાગ ઝોલાવાડ કહેવાય છે?
Ans. સુરેન્દ્રનગર
4. માંડવની ટેકરીઓમાં સૌથી ઊંચુ શિખર કયું છે?
Ans. ચોટીલા
5. ઉદવાડા કઈ નદીના કિનારે આવેલું છે?
Ans. કોલક
6. કઈ જમીનને સ્વતંત્ર ખેડાતી જમીન કહેવામાં આવે છે?
Ans. કાળી જમીન

No comments:
Post a Comment