ગુજરાતી જોડણી.
ખોટી ખરી
1. નિરવ ---------- નીરવ
2. પ્રવિણ ---------- પ્રવીણ
3. ઉર્મિ ---------- ઊર્મિ
4. આર્શીવાદ --------- આશીર્વાદ
5. ગૂપસુપ --------- ગુપસુપ
6. પૃથ્થકરણ --------- પૃથ્થક્કરણ
7. વિજળી --------- વીજળી
8. જયંતિ --------- જયંતી
9. વાંકુચૂકું ---------- વાંકુંચૂકું
10. શિબીર ---------- શિબિર
11. મોરથુથું ---------- મોરથૂથું
ખોટી ખરી
1. નિરવ ---------- નીરવ
2. પ્રવિણ ---------- પ્રવીણ
3. ઉર્મિ ---------- ઊર્મિ
4. આર્શીવાદ --------- આશીર્વાદ
5. ગૂપસુપ --------- ગુપસુપ
6. પૃથ્થકરણ --------- પૃથ્થક્કરણ
7. વિજળી --------- વીજળી
8. જયંતિ --------- જયંતી
9. વાંકુચૂકું ---------- વાંકુંચૂકું
10. શિબીર ---------- શિબિર
11. મોરથુથું ---------- મોરથૂથું




No comments:
Post a Comment