Rachna Academy of Career Education
Training Center For All Type Of Competitive Exams
Menu link
Home
Todays Post
ALL Post
Bank
GPSC
About
Inquiry
Vacancy
Thursday, 10 September 2015
ગુજરાત – ભારત – વિશ્વ ભૂગોળ
1.
અમર પેલેસ કયા આવેલો છે?
Ans.
વાંકાનેર
2.
બરડા ડુંગરના સૌથી ઊંચા શિખરનું નામ શું છે?
Ans.
આભપુરા
3.
માતૃશ્રાધ્ધ માટે ગુજરાતની કઈ નદી સંકળાયેલી છે?
Ans.
સરસ્વતી
4.
નવા રચાયેલા કયા જિલ્લાઓને સમુદ્ર કિનારો છે?
Ans.
મોરબી, દેવભૂમિ, દ્વારકા, ગીર, સોમનાથ
5.
ઊંટી કઈ પર્વત શ્રેણીમાં આવેલ
Ans.
નીલગીરી
6.
વિશ્વનો સૌથી મોટો ટાપુ સમૂહ કયો છે?
Ans.
ઈન્ડોનેશિયા
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment