@વેન્ચુરી મીટરથી શું
જાણી શકાય છે ?
(A) પાણીના પ્રવાહનો દર (B) પાણીનો પૃષ્ઠ તનાવ
(C) પાણીનું ઘનત્વ (D) પાણીની કઠોરતા
@મચ્છરોને ભગાડવા
માટે વપરાતી ગુડનાઈટ જેવી મેટમાં કયો પદાર્થ હોય છે ?
જીનોથ્રિમ (B) પાયરેથ્રિન (C) કોલેશિયમ
(D) નેટ્રોથ્રિન
@પ્રાચીન કાળના અશ્મિ
અમુક વર્ષના છે
તે કઈ પદ્ધતિથી નક્કી
થાય છે ?
(A) માપ નથી (B) કાર્બન ડેટીંગથી (C) ઓક્સિજનથી
(D) ફોસ્ફરસ ડેટિંગથી
@સૂર્યમુખીનું ફૂલ
હંમેશાં સૂર્ય તરફ રહે છે. સૂર્યની દિશા
મુજબ ફર્યા
કરવાના ગુણધર્મને વનસ્પતિશાસ્ત્રના જાણકારો ....... કહે છે.
(A)સ્ટ્રેપ્ટોપિઝમ (B) રાઈટોપિઝમ
(C) ફોટોટ્રોપિઝમ
(D) સૌરોટ્રોપિઝમ
@ઊનના રેસા શેના બનેલા હોય છે ?
(A) ઈનેમલ (B) મેલેલાઈન
(C) કેરોટીન
(D) ફેનીલેલાઈન
@તળાવમાં સ્વચ્છ પાણી હોય તો તેની ઊંડાઈ હોય તેના કરતાં ઓછી જોવા
મળે છે કારણ કે
તેમાં થતાં પ્રકાશના.....
(A) પરાવર્તનના કારણે (B) વિકિરણને કારણે
(C) પારદર્શકતાના કારણે (D) વિખેરણના કારણે
@માનવીની ઉંમર જેમ
વધે છે તેમ લોહીના દબાણમાં સામાન્ય
રીતે શું ફેરફાર
થાય છે ?
વધે છે. (B) ઘટે છે. (C) ફેરફાર થતો નથી. (D) ઝડપથી ઘટે છે.
@જીપ્સમનું રાસાયણિક નામ શું છે ?
(A) લેડ સલ્ફાઈડ (B) આયર્ન સલ્ફાઈડ (C) કેલ્શિયમ સલ્ફેટ (D) કેલ્શિયમ કાર્બોનેટ
@સુપર સોનિકનો અર્થ શો છે ?
(A) એક ઉપગ્રહ (B) ન સંભળાય તેવો અવાજ
(C) એક વિમાન (D) અવાજની ગતિથી ઝડપી ચાલનાર
@અશ્રુ ગેસ કયો છે ?
(A) નાઈટ્રસ ઓક્સાઈડ (B) ક્લોરિન
(C) એન્થ્રોસાઈનિન (D) ક્લોરોએસીટોફિનોન
@લીલા મરચામાં
તીખાશનું કારણ
શું છે ?
કેપ્સેસેન (B) એન્થ્રોસાઈનીન (C) લાઈકોપીન
(D) ક્રોમોપ્લાસ્ટ
@‘મ્હો’ એકમ શેના માટે વપરાય છે ?
(A) અવરોધ (B) વીજસ્થિતિમાન (C) વિદ્યુતપ્રવાહ (D) વાહકતા
@ધાતુનો પોલો ગોળો હોય અને તેને ગરમ કરવામાં
આવે તો પોલાણમાં શો
ફેરફાર આવે ?
વધશે (B) ઘટશે (C) કદમાં ફેરફાર નહીં થાય (D) ગોળાના આકારમાં ફેરફાર થશે.
@માનવનું વૈજ્ઞાનિક નામ શું છે ?
(A) હોમોસેપિયન્સ (B) લીથોસેફ
(C) ઈન્ડોમીન (D) સાયકોફીન
@ઓઝોન સ્તરને નુકસાન પહોંચાડનાર રસાયણ જે
રેફ્રિજરેટરમાં વપરાય છે તે શું છે ?
(A) ક્લોરોફ્લોરો કાર્બન (B) બીટુમીન
(C) સોડિયમ (D) સલ્ફ્યુરિક એસિડ
@જ્યારે કોઈ વ્યક્તિ અંધારા ઓરડામાં દાખલ
થાય છે ત્યારે તેને કંઈ પણ દેખાતું
નથી પણ થોડીવાર પછી બધું દેખાવા માંડે છે તેનું કારણ શું ?
(A) આંખ પરનું આવરણ દૂર થાય છે. (B) આંખ પરનું આવરણ આગળ આવે છે.
(C) આંખની કીકી સંકોચાય છે. (D) આંખની કીકી પહોળી થાય છે.
@બુલેટપ્રૂફ વસ્તુ બનાવવા માટે નીચેનામાંથી
શેનો ઉપયોગ
કરાય છે ?
(A) પોલીવિનાઈલ ક્લોરાઈડ (B) પોલીઈમાઈડેડ (C) પોલીથીલીન (D) પોલીકાર્બોહાઈડ્રેટ્સ
@માનવીની કિડનીની
પથરીમાં સૌથી વધુ
પ્રમાણ કયા રાસાયણિક સંયોજનનું હોય છે ?
(A) કેલ્શિયમ કાર્બોનેટ (B) પૂરિક એસિડ (C) કેલ્શિયમ સલ્ફેટ (D) કેલ્શિયમ ઓક્સેલેટ
@જ્યારે ચોખા રાંધવામાં આવે
ત્યારે તે શા માટે ફૂલે છે ?
(C)ચોખાના દાણા ભેજગ્રહી ફૂલે
છે. (D) ચોખામાંની ખાંડ ઓગળે છે.
@એક છોકરી બેઠા બેઠા હીંચકા પર
ઝૂલી રહી છે. જ્યારે તે હીંચકા ઉપર ઊભી થઈને ઝૂલો ખાશે ત્યારે હીંચકાનો આવર્તકાળ
કેટલો થશે ?
ઓછો થઈ જશે (B) વધુ થઈ જશે
(C) છોકરીની ઊંચાઈ પર આધાર રાખે છે. (D) અપરિવર્તિત રહેશે.
@નીચેનામાંથી કયું
જોડકું સાચું
છે ?
(A) વિસ્કોમીટર – ચીકશ માપવાનું સાધન
(B) લેક્ટોમીટર
– નાનામાં નાની લંબાઈ
માપવાનું સાધન
(C) સ્ફીગ્મેનોમીટર – દૂધની ઘનતા માપવાનું સાધન
(D) બેરોમીટર – વિદ્યુતશક્તિ માપવાનું સાધન
@નીચેનામાંથી કયું વિધાન ખોટું છે ?
(A) વધારે
ઉષ્ણતામાન
તેમ બાષ્પીભવન
ધીમું
(B) જેમ હવા સૂકી તેમ બાષ્પીભવન ઝડપી
(C) પ્રવાહી
રાખવાનું ક્ષેત્રફળ
વધારે તેમ બાષ્પીભવન ઝડપી
(D) શાંત હવામાં બાષ્પીભવન ધીમું
@બ્રાહમોસ શું છે ?
(A) સ્પીલબર્જની નવી ફિલ્મ
(B) એક પ્રક્ષેપાત્ર
(C) ચોખાની શંકર જાત (D) નવી તાકાતની ગોળી
@તેમની ઘનત્વ પ્રમાણો
ચઢતા ક્રમમાં ગોઠવો.
1-બૂચ, 2-બરફ,
3-નદીનું પાણી, 4-સમુદ્રનું પાણી
(A) 1, 2, 3, 4 (B) 1, 2, 4, 3
(C) 4, 3, 2, 1 (D) 4, 3, 1, 2
@માંસ માછલી વગેરે સાચવવા શા માટે મીઠું
વપરાય છે ?
(A) તે ખારું છે. (B) તે સસ્તું છે. (C) તે જંતુનાશક છે. (D) તે ઠંડું છે.
@કોબાલ્ટ 60 શેના ઉપચાર માટે વપરાય છે ?
(A) મેલેરિયા (B) ટાઈફોઈડ
(C) કેન્સર
(D) ક્ષય
@કોલા જેવા ઠંડા
પીણામાં કોનું પ્રમાણ
વધારે હોય છે ?
(A) નિકોટીન (B) કેફીન (C) રેનીન
(D) ટેનીન
@ખાણોમાં મોટાભાગના
ધડાકાઓ કોના મિશ્રણને કારણે થાય છે ?
(A) ઓક્સિજન
– ઈથેન (B) હાઈડ્રોજન – કાર્બન (C) ઓક્સિજન – કાર્બન (D) મિથેન – વાયુ
@દવાની શીશીના
બોક્ષમાં નાની કોથળીમાં સિલિકા જેલ
ટેબલેટ કે પાવડર શા માટે રાખે છે ?
(A) બેક્ટેરિયા નાશ
કરે. (B) વાયુઓને શોષે (C) દુર્ગંધ અટકાવે (D) ભેજ શોષે
@ક્વાર્ટઝાઈટ કોના રૂપાંતર સ્વરૂપે મળે છે ?
(A) રેતીનો પથ્થર (B) ચૂનાનો પથ્થર (C) ગ્રેનાઈટ પથ્થર (D) આરસપહાણ
@નીચેના કયા તત્વોને
લીધે મૃગજળનો ભાસ થાય છે ?
(1) ટેરેસ્ટ્રીયલ હીટિંગ
(2) પ્રકાશનું પરાવર્તન (3)
પ્રકાશનું અપભવન (4) પ્રકાશનું વક્રીભવન
(A) 1 અને 2 (B) 1 અને 4 (C) 1, 3 અને 4 (D) 2 અને 3
@નીચેના વાક્યો પર વિચાર કરો.
(1) સૉફ્ટ ડ્રિંકમાં સાયટ્રીક એસિડનો ઉપયોગ થાય છે.
(2) ચા અને કૉફીનું કેફીન તત્વ મૂત્રવર્ધક હોય છે.
(3) આપણા પોષણમાં એસ્કોલિક એસિડ માટે સાઈટ્રીક એસિડ એક સ્ત્રોત છે.
(4) એસ્કોલિક એસિડ હાડકાં અને દાંતોના નિર્માણ માટે આવશ્યક છે.
ઉપરનામાંથી કયા વાક્યો સાચાં છે ?
(A) 2 અને 3 (B) 3 અને 4 (C) 1 અને 4
(D) 1 અને 2
@નીચેના વિધાનો
તપાસો.
(1) કોલેરા એ
બેક્ટેરિયાથી થતો રોગ
છે. (2) ‘એથ્લેટ્સ ફટ’ રોગ વાયરસથી થાય છે.
(3) માનવ શરીરમાં
સૌથી મોટું હાડકું જાંઘનું છે.
ઉપરના માંથી કયા વિધાનો
સાચાં છે ?
(A) 1 અને 2 (B) 2 અને 3
(C) 1 અને 3
(D) 1, 2 અને 3
(A) સ્ટીલ > સોનું > પારો (B) સોનું > સ્ટીલ > પારો
(C) સોનું > પારો >
સ્ટીલ (D) સ્ટીલ > પારો >
સોનું
@નીચેનામાંથી કયું વિધાન સાચું છે ?
(A) કેલ્શિયમ કાર્બોનેટ
ટૂથપેસ્ટમાં વપરાય છે.
(B) સોડિયમ અને ચૂનાના મિશ્રણને બોર્ડેક્ષ કહે છે.
(C) લિક્વિડ સોડિયમ ન્યૂક્લિયર રિએક્ટરમાં કૂલન્ટ તરીકે
વપરાય છે.
(D) દાંતમાં પુરાણ માટે ઝિંક એમાલ્ગમ વપરાય છે.
@પુખ્તવયના પુરુષને
કેટલા કેલરી ના
ખોરાકની જરૂર પડે છે ?
(A) 2500 કેલરી (B) 2000 કેલરી (C) 2200 કેલરી (D) 2900 કેલરી
@ભોપાલ ગેસ દુર્ઘટના કયા ગેસથી સર્જાઈ
હતી ?
(A)ઈથેન (B) હાઈડ્રોજન (C) મિથાઈલ આઈસોસાઈનેટ (D) મિથેન
@કયા રોગના દર્દીને
ડાયાલિસિસની સારવાર
અપાય છે ?
(A) કમળો (B) ટાઈફોઈડ
(C) કિડની (D) કોલેરા
@મનુષ્યના કાન કેટલી
તરંગલંબાઈ સુધીનો ધ્વનિ
સાંભળી શકે છે ?
(A) 20 થી 20000 Hz (B) 20 થી 6000 Hz (C) 200 થી 2000
Hz (D) 20 થી 200000 Hz
@માણસના શરીરમાં
પાણીનો જથ્થો
કેટલો થાય તો તે મૃત્યુ
પામે ?
(A) 20% (B) 30% (C) 26% (D) 22%
No comments:
Post a Comment