Monday, 17 August 2015

17th AUGUST ભુગોળ

 @ વિશ્વમાં પર્યાવરણની જાળવણી અને સંરક્ષણ અંગેની 19મી પૃથ્વી પરિષદ કયા શહેરમાં યોજવામાં આવી હતી?
        (A)રીઓ-ડી-જાનેરો     (B) ન્યૂયોર્ક             (C) લંડન               (D) જહોનિસબર્ગ
@ જુનાગઢનો કયો પ્રદેશ સમુદ્રતળ કરતાં પણ નીચો છે ?
(A) ચરોતર                      (B) ઘેડ                                             (C) કચ્છનો રણ પ્રદેશ
@ કયું વિધાન ખોટું છે ?
        ૧. નદીના સ્રાવ વિસ્તારનું ક્ષેત્રફળ વધારે તો પૂરની માત્રા ઓછી
        ૨. નદીનો જળમાર્ગ સપાટ તો પૂરની માત્રા ઓછી
       ૩. જો નદીના જળમાર્ગની વિરુધ્ધ દિશામાં પવન હોય તો પૂરની માત્રા ઓછી
        (A) માત્ર ૧             (B) માત્ર ૨,           (C) માત્ર ૩         (D), , તમામ
@      નીચેમાંથી ક્યું વાક્ય સાચું નથી?
(A) મહાનદીનો ઉદભવ છત્તીસગઢમાં થાય છે.
        (B) ગોદાવરી નદીનો ઉદભવ મહારાષ્ટ્રમાં થાય છે.
        (C) કાવેરી નદીનો ઉદભવ આંધ્રપ્રદેશમાં થાય છે.
        (D) તાપી નદીનો ઉદભવ મધ્યપ્રદેશમાં થાય છે.
@           નીચે અભ્યારણ્યો તથા જિલ્લાના નામ આપેલા છે તેને યોગ્ય રીતે જોડો.
1.            જામનગર                                             (a) બરડા અભ્યારણ્ય
2.            જૂનાગઢ                                           (b) પાણીયા અભ્યારણ્ય
3.            અમરેલી                                          (c) દરિયાઈ અભ્યારણ્ય
4.            પંચમહાલ                                      (d) જાંબુધોડા અભ્યારણ્ય
(A) 1-c, 2-a, 3-b, 4-d,  (B) 1-d, 2-c, 3-a, 4-b, (C) 1-b, 2-d, 3-c, 4-a, (D) 1-a, 2-d, 3-b, 4-c,
@           નીચે કેટલીક નદીઓ અને તેની ઉપર બંધવમાં આવેલા બંધો દર્શાવ્યા છે. તેને યોગ્ય રીતે જોડો.
1.            મેશ્વો                                                            (a) મુક્તેશ્વર
2.            બનાસ                                                        (b) કડાણા
3.            સરસ્વતી                                                    (c) શામળાજી
4.            મહી                                                       (d) દાંતીવાડા
(A) 1-b, 2-c, 3-a, 4-d,  (B) 1-b, 2-c, 3-d, 4-a, (C) 1-a, 2-c, 3-d, 4-b, (D) 1-c, 2-d, 3-a, 4-b,
@           નીચે કેટલાંક પ્રાણીઓ અને અભ્યારણ્યોના નામ દર્શાવેલા છે, તેને યોગ્ય રીતે જોડો.
1.            રીંછ, વાંદરા, દીપડા                                                (a) કચ્છ રણ અભ્યારણ્ય
2.            દીપડા, નિલગાય, હરણ                                         (b) મતિયાલા અભ્યારણ્ય             
3.            ધુડખર, નિલગાય, વરૂ, ચિંકારા                                   (c) સુળપાણેશ્વર અભ્યારણ્ય
4.            સિંહ, દીપડા, ચિત્તલ, ચિંકારા                                       (d) બરડા અભ્યારણ્ય
(A) 1-c, 2-d, 3-a, 4-b,  (B) 1-d, 2-b, 3-c, 4-a, (C) 1-b, 2-c, 3-d, 4-a, (D) 1-c, 2-a, 3-b, 4-d,
@           નીચે કેટલાંક જિલ્લા અને શહેરો દર્શાવેલ છે, તેને સાચી રીતે જોડતો જવાબ દર્શાવો.
1.            વડોદરા                                                (a) માંગરોળ
2.            સુરત                                   (b) શિહોરી
3.            બનાસકાંઠા                           (c) ઝધડિયા
4.            ભરૂચ                                   (d) વાઘોડિયા
(A) 1-a, 2-c, 3-b, 4-d,  (B) 1-d, 2-c, 3-b, 4-a, (C) 1-c, 2-a, 3-b, 4-d, (D) 1-b, 2-d, 3-c, 4-a,
@           નીચેના પૈકી કઈ નદી કચ્છમાં વહેતી નથી?
(A) કનકાવતી          (B) કીમ                (C) ભુખી       (D) રૂકમાવતી
@           ગુજરાતમાં સૌપ્રથમ સૂર્યોદય કયા જિલ્લામાં થાય છે?
(A) આણંદ     (B) સુરત       (C) દાહોદ              (D) ગાંઘીનગર
@           કચ્છનું નાનું રણ આગળ વધતું અટકે તે માટે કયા બંધની રચના કરવામાં આવે છે?
(A) સુરજબારી          (B) કારજબારી          (C) ખેમણબારી         (D) નખત્રાણા બારી
@           નીચે આપેલા બેટોને ઉત્તરથી શરૂ કરીને ક્રમબદ્ધ રીતે દક્ષિણ ગોઠ્વાતા સાચો ક્રમ દર્શાવો.
(A) વિરોટન દીવ અલિયા શિયાળ                (B) વિરોટન દીવ શિયાળ અલિયા
(C) વિરોટન અલિયા શિયાળ દીવ                                 (D) વિરોટન શિયાળ અલિયા દીવ
@           ગુજરાતના નર્મદા જળસંપત્તિ અને પાણી પુરવઠા વિભાગ દ્વારા પ્રકાશિત ફલર મેમોરેન્ડ પુસ્તકમાં દર્શાવેલ નીચેની બાબતોનો અર્થ શું થાય છે?
1.            સફેદ સિગ્નલ                                   (a) સ્થળાંતર માટે ચેતવણી
2.            લાલ સિગ્નલ                                      (b) તાત્કાલીક સ્થળાંતર કરે
3.            ભૂરૂ સિગ્નલ                                       (c) ચેતવણી
 (A) 1-a, 2-b, 3-c  (B) 1-c, 2-b, 3-a (C) 1-b, 2-a, 3-c (D) 1-b, 2-c, 3-a
@          ભારતમાં એમિનલ વેલ્ફેર બોર્ડનું મુખ્ય મથક ક્યાં આવેલુ છે?
        (A) અમદાવાદ                  (B) ચેન્નઈ      (C) હૈદરાબાદ                  (D) કોલકત્તા
@          હાલમાં કયા દિવસને રાષ્ત્રીય પ્રદૂષણ પ્રતિરોધ દિવસ તરીકે ઊજવવાનું નકી થયું?
(A) 1 ડિસેમ્બર                  (B) 3 ડિસેમ્બર                 (C) 5 ડિસેમ્બર                 (D) 7 ડિસેમ્બર
@           નીચે જિલ્લાઓ તથા શહેરોની યાદી આપી છે, તેને યોગ્ય રીતે જોડતો જવાબ દર્શાવો.
        1.      ગાંઘીનગર                                    (a) તળાજા
        2.      ભરૂચ                                          (b) વધાઈ
        3.      ભાવનગર                                     (c) ડભોડા
        4.      ડાંગ                                           (d) દહેજ
        (A)     1-c, 2-d, 3-a, 4-b    (B) 1-b, 2-c, 3-d, 4-a (C) 1-a, 2-d, 3-c, 4-b (D) 1-c, 2-a, 3-b, 4-d
@           ક્રસ્ટ શું છે?
                (A) પૃથ્વીની ઊંડાઇના કેન્દ્રીય ભાગને
                (B) ઝેલ અગર પેસ્ટ જેવા પદાર્થનો બનેલો પૃથ્વીની ઊંડાઇએ મધ્ય માં આવેલો એક ભાગ
                (C) પૃથ્વીની ઊંડાઇના મધ્ય ભાગમાં આવેલ સખત ખડકોનો બનેલ વિશાળ પોપડો
                (D) પૃથ્વીની 10 કિમી ઊંડાઇએ આવેલ પોચા પથ્થરોનો એક ખડક
@     EFZTG]\ ;F{5|YD lJg0OFD" S. HuIFV[ :YF5JFDF\ VFjI]\ CT]\m
            (A) DF\0JL        (B) S\0,F          (C) T]TLSMZLG               (D) ,F\AF
@        Vl,IFA[8 S. GNLDF\ l:YT K[m
(A) ;FAZDTL               (B) DCL                        (C) TF5L                       (D) GD"NF
@        ;CZFG]\ Z6 SIF N[XDF\ VFJ[,]\ K[ m
(A) DM\UMl,IF               (B) VM:8=[l,IF               (C) VZA:TFG  (D) VF +6 5{SL V[S[I GCL


No comments:

Post a Comment