1. BIFR નું પુરું નામ જણાવો?
(1) બોર્ડ ફોર
ઈન્ડસ્ટ્રિયલ એન્ડ ફાયનાન્શિયલ રિકન્સ્ટ્રકશન
(2) બોર્ડ ફોર
ઈન્ટરમિડિએટ એન્ડ ફાયનાન્શિયલ રિકન્સ્ટ્રકશન
(3) બેક અપ ફોર
ઈન્ડસ્ટ્રિયલ એન્ડ ફાયનાન્શિયલ રિકન્સ્ટ્રકશન
(4) બેક અપ ફોર
ઈન્ટરમિડિએટ એન્ડ ફાયનાન્શિયલ રિકન્સ્ટ્રકશન
2. લોખંડી પુરુષ તરીકે
ક્યા વ્યક્તિને ઓળખવામાં આવે છે?
(1) જવાહરલાલ નેહરુ (2) મહાત્મા ગાંધી
(3) ભગતસિંહ (4) સરદાર વલ્લભભાઈ
પટેલ
3. 2016 ના ઓલિમ્પિક ખેલનું આયોજન ક્યાં થવાનું
છે?
(1) ઢાકા (2) કેનબરા (3) ન્યૂયોર્ક (4) રિયો ડિ જનેરો
4. મેરેથોન દોડની લંબાઈ શું હોય છે?
(1) 26 માઈલ અથવા
42.195 કિમી. (2) 27 માઈલ અથવા 43.745 કિમી.
(3) 28 માઈલ અથવા
45.367 કિમી. (4) 29 માઈલ અથવા
46.988 કિમી.
5. અકબર સાથે ક્યું સ્થળ સંબંધિત છે?
(1) ફતેહપુર સિક્રી (2) પાવાપુરી (3) કપિલવસ્તુ (4) કટક




No comments:
Post a Comment