(A) એલેથ્રિન (B) એટ્રોપીન (C) ફીનાઈલ (D) બેન્ઝિન
2.કૃત્રિમ વરસાદ માટે શું ઉપયોગમાં લેવાય છે ?
(A) સિલ્વર બ્રોમાઈડ (B) એમોનિયા
નાઈટ્રેટ (C) સિલ્વર આયોડીન (D) ઉપરના બધાં
3.કમળો કયા પ્રકારના પ્રદૂષણને લીધે ફેલાય છે ?
(A) હવા પ્રદૂષણ (B) ધ્વનિ પ્રદૂષણ (C) પાણીનું પ્રદૂષણ (D) જમીનનું પ્રદૂષણ
4.નેત્રદાન કરનારની આંખનો કયો ભાગ ઉપયોગમાં લેવાય છે ?
(A) આઈરિસ (B) લેન્સ (C) કોર્નિયા (D) રેટીના
5.ખોટું જોડકું શોધો.
(A) વૉટ – શક્તિ (B) ન્યૂટન મીટર – કાર્ય (C) ઈલેક્ટ્રોન વૉલ્ટ – ઊર્જા (D) પ્રકાશ વર્ષ – સમય
6.એનેસ્થેસીયાનો સંબંધ
કોની સાથે છે ?
(A) સ્મૃતિ (B) ભૂખ (C) ઊંઘ (D) શ્રવણ
7.નારંગીના રસ
કરતાં પણ 20 ગણું વધારે
વિટામિન C કયા ફળમાં હોય છે ?
(A) આંબળા (B) લીંબુ (C) જમરૂખ (D) પપૈયું
8.કયા તત્વની હાજરીને કારણે દૂધ સફેદ હોય છે ?
(A) પ્રોટીન (B) વિટામિન A (C) ક્રેઝીન (D) ચરબી
9.વાળનો કાળો રંગ
કયા તત્વને આભારી
છે ?
(A) ટેલેનીન (B) મેલેનીન (C) ટાઈલીન (D) આયોડિન
10.ગોબર ગેસનું મુખ્ય
ઘટક કયું છે ?
(A) મિથેન (B) કાર્બન
ડાયોક્સાઈડ (C) એસિટીલીન (D) ઈથિલીન




No comments:
Post a Comment