1. પોશીના કયા
ધર્મનું તીર્થસ્થાન છે?
Ans. જૈન ધર્મ
2. વિશ્વમંગલમ સંસ્થા
કયાં આવેલ છે?
Ans. અનેરા
3. બનાસકાંઠામાં કયું
અભ્યારણ્ય આવેલું છે?
Ans. ઈકબાલગઢ
4. વિશ્વ નાં સૌથી
મોટા નદી દ્રીપ માજુલીનું નિર્માણ કઈ નદી કરે છે?
Ans. બ્રહ્મપુત્રા
5. ભારતનું સર્વોચ્ચ
પર્વત શિખર કયું છે?
Ans. કંચનજંગા




No comments:
Post a Comment