-ઇ.સ. ૧૯૩૧ માં ગુજરાતમાં સો પ્રથમ
લીંબડી રાજ્યમાં, જે હાલમાં સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા રંગપુર ગામ પાસેના
ટીંબામાં હડપ્પીય સંસ્કૃતિના અવશેષ મળી આવ્યા.
-ઇ.સ. ૧૯૫૪ માં અમદાવાદ જિલ્લામા ધોળકા
તાલુકામાંના ભોગાવો અને સાબરમતી નદીની વચ્ચે સરગવાલા ગામ પાસે આવેલા ‘લોથલ’ નામના
રીંબામાં ખોદકામ કરતાં વસાહત મળી આવી છે. આ નગર સૌપ્રથમ એસ. આર. રાવે શોધ્યું.
દક્ષિણ ગુજરાતમાં લોથલના અવશેષો ભાગાતળાવ (સુરત) જેવા સ્થળોએ વસાહત મળી છે. લોથલ
એટલે મરેલા નો રેફરી એવો અર્થ થાય છે. આ વિશ્વનું સૌથી પ્રાચિન ડોકયાર્ડ છે.
Good ☺️
ReplyDelete