1. નાગાલેન્ડના રાજ્યપાલ પદેથી કોણે
રાજીનામું આપ્યું?
વક્કોમ બી પુરુષોત્થમન
2. ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ કોણ છે?
આર.એમ. લોઢા
3. વિશ્વનો સૌથી ઊંચો રેલવે પુલ ક્યાં બનશે?
જમ્મુ-કશ્મીરમાં
4. વિશ્વ કપમાં સૌથી વધુ ગોલ કરવાનો રેકોર્ડ
કોણે બનાવ્યો?
જર્મનીના સ્ટ્રાઇકર મીરોસ્લેવ ક્લોસે
5. BJP ના નવા અધ્યક્ષ કોણ બન્યા?
અમિત શાહ
6. વિશ્વની સૌથી ઊંચી વોટર સ્લાઇડ ક્યાં બની?
કેન્સાસ સિટી, અમેરિકા
7. પાકિસ્તાનના મુખ્ય ન્યાયાધીશ કોણ બન્યાં?
ન્યાયાધીશ નાસિર-ઉલ-મુલ્ક
8. તેલંગાણા વિધાન પરિષદના અધ્યક્ષ કોણ બન્યા?
સ્વામી ગૌડ
9. ભારતના રેલવેમંત્રી કોણ છે?
ડી. વી. સદાનંદ ગૌડા
10. ભારતની પ્રથમ સેમી હાઇ-સ્પીડ ટ્રેનનું
પરીક્ષણ ક્યાં કરવામાં આવ્યું?
દિલ્હીથી આગ્રા
11. છત્તીસગઢના નવા રાજયપાલ કોણ બન્યા?
રામ નરેશ યાદવ
12. રાજસ્થાન રાજ્ય સરકારે કયા પ્રાણીને રાજ્ય
પ્રાણી જાહેર કર્યું?
ઊંટને
13. વેલ્થ-એક્સના રિપોર્ટ અનુસાર સૌથી અમીર
અમેરિકન ઉદ્યમી કોણ છે?
માઈક્રોસોફ્ટના સ્થાપક બિલ ગેટ્સ
14. IBSF 6-રેડ વર્લ્ડ સ્નૂકર ખિતાબ કોણે જીત્યો?
ભારતીય ખેલાડી પંકજ અડવાણીએ
15. ભારતમાં રાષ્ટ્રીય ડોક્ટર દિવસ ક્યારે
મનાવવામાં આવે છે?
1 જુલાઈએ




No comments:
Post a Comment