Friday, 18 July 2014

Current Affairs gpsc

1. મોબાઈલ હેન્ડસેટ કંપની માઈક્રોમેક્સના નવા ચેરમેન કોણ બન્યા?
સંજય કપૂર
2. દેશની સુપ્રીમ કોર્ટના આગામી સોલિસિટર જનરલ કોણ બનશે?
એડ્વોકેટ રણજિત કુમાર
3. દક્ષિણ આફ્રિકાના શ્રેષ્ઠ ક્રિકેટર કોણ બન્યા?
ડીવિલિયર્સ
4. ગ્રીન પોયમ્સ પુસ્તકના લેખક કોણ છે?
ગીતકાર ગુલઝાર
5. અલ સાલ્વાડોરના નવા રાષ્ટ્રપતિ કોણ છે?
સાલ્વાડોર સાંચેઝ સેરેન
6. દક્ષિણ આફ્રિકા ક્રિકેટ ટીમના ટેસ્ટ કેપ્ટન કોને નિમવામાં આવ્યાં?
હાશિમ અમલા
7. લોકસભામાં કોંગ્રેસના નેતા કોને નિમવામાં આવ્યાં?
ભૂતપૂર્વ રેલવેમંત્રી મલ્લિકાર્જુન ખડગેને
8. 12 મી કૃષિ વિજ્ઞાન કોંગ્રેસનું આયોજન ક્યાં થશે?

કર્નાલમાં

No comments:

Post a Comment