1. અમેરિકાની ડેવિસ યુનિવર્સિટીના મુખ્ય
માહિતી અધિકારી કોણ બની?
ભારતીય મૂળની અમેરિકન નાગરિક વિજી મુરલી
2. કયા ભારતીય અભિનેતાના પૈતૃક ઘરને
પાકિસ્તાને નેશનલ હેરિટેજ જાહેર કર્યું?
દિલિપકુમાર
3. ફિફા વિશ્વ કપનો ખિતાબ કયા દેશે જીત્યો?
જર્મની
4. સરકારે કઈ કંપનીને નવરત્નનો દરજ્જો આપ્યો?
એન્જીનિયર્સ ઈન્ડિયા લિમિટેડ (EIL)
ને
5. મહારાષ્ટ્ર સરકારે મરાઠાઓને કેટલા ટકા
અનામત આપવાની જાહેરાત કરી છે?
16 ટકા
6. સતત સાત ટેસ્ટ ઇનિંગમાં અડધી સદી કરવાવાળા
વિશ્વના ચોથા બેટ્સમેન કોણ બન્યા?
શ્રીલંકાના કુમાર સંગકારા
7. ICC વનડે બેટ્સમેન રેંન્કિંગમાં પ્રથમ ક્રમના
બેટ્સમેન કોણ બન્યા?
એબી દ વિલિયર્સ
8. મૂર્તિદેવી પુરસ્કાર 2013 માટે કોની પસંદગી કરવામાં આવી?
લેખક રાધાકૃષ્ણનની
9. FIH હૉકી વર્લ્ડ કપ 2014 નો ખિતાબ કયા દેશે જીત્યો?
ઓસ્ટ્રેલિયા
10. ઉત્તરપ્રદેશનું ત્રીજું વાઘ અભ્યારણ્ય
કયું બનશે?
પીલીભીત
11. INS વિક્રમાદિત્યનું મૂળ રશિયન નામ કયું છે?
એડમિરલ ગોર્શકોવ
12. ઈન્ફોસિસના CEO તેમજ
MD પદ પર કોને નિયુક્ત કરવામાં આવ્યાં?
વિશાલ સિક્કા
13. ગુજરાત ક્રિકેટ એસોસિયેશનના અધ્યક્ષ કોણ
બન્યા?
અમિત શાહ
14. ફ્રેન્ચ ઓપન-2014 ના
ટેનિસ ટુર્નામેન્ટમાં પુરૂષ એકલ ખિતાબ કોણે જીત્યો?
રાફેલ નડાલ (સ્પેન)
15. ઇઝરાયેલના 10મા
રાષ્ટ્રપતિ તરીકે કોણ ચૂંટાયા?
રુવેન રિવલિન
16. મિસ USA 2014 નો
ખિતાબ કોણે જીત્યો?
મિસ નેવેદા નિયા સાંચેઝે
17. યુક્રેનના રાષ્ટ્રપતિ કોણ બન્યા?
પેટ્રો પોરોશેન્કો
18. કઈ બેંક સૌથી મોટી પ્રાઈવેટ બેંક
એમ્પ્લોયર બની?
ICICI બેંક




No comments:
Post a Comment